એમ આઇ બ્યુટીફુલ?

  • 3.9k
  • 1.4k

"હેલ્લો, પોલીસ સ્ટેશન? ફોન પર જવાબ જવાબ આપતા અઈન્સપેકટર અંશે કહ્યું," જી હા , રાજકોટ પોલીસ સ્ટેશન બોલો કોણ બોલો તમે? "હા સર હુ રાજકોટ બસ સ્ટેશનનો ઈન્ચાર્જ મહેશ ભાઈ છું, અહીં સર એક અઠવાડીયાથી બંધ પડેલી બસ આજ રીપેર અને સાફ કરતી વખતે બસ નીચે એક લાશ મળી આવી છે.તમે જલ્દી આવી જાવ.' "તમે કોઈ એ લાશ અડકતા નહીં અમે ઝડપથી ત્યાં આવીએ છીએ", કહી ઇન્સ્પેક્ટર અંશ પોતાની ટીમ લઈ તાબડતોડ બસ સ્ટેશન જવા નીકળે છે. ઇન્સ્પેક્ટર અંશને એમ લાગ્યું કોઈ બદલો લેવા કે પૈસા,સંપતિ ના લીધે ખુન થયું હશે ને લાશને ઓળખી ને પોસ્ટમોર્ટમ રીપોર્ટની મદદથી થોડા દીવસોમાં