ગુજરાતી કહેવાતો નો ભંડાર

  • 6.9k
  • 3.4k

નવ બોલ્યા માં નવ ગુણ,બોલે એના બોર વેચાય,ચૂપ બહુ રેવાય નહીં દીલ માં હોય એ કહી દેવાય, ચૂપ રહે એના સંબંધ સચવાય,ધીરજ ના ફળ મીઠા,આગ લાગે કૂવો ના ખોદાય,ઉતાવળે આંબા પાકે નહીં, પાકા ઘડે કાંઠા ચડે નહીં,સંઘર્યો સાપ કામે લાગે ને,દૂધ પાઈ ને સાપ ઉછેર્યો,દીવા પાછળ અંધારું,વડ એવા ટેટા ને બાપ એવા બેટા, ન બોલે એને મેઢો કેવાય,તો બાર વર્ષે બાવો બોલ્યો કેવાય.. ..ઝાઝા હાથ રળિયામણાઝાઝા રસોઇયા ભેગા થઈ ખીચડી બગાડે,ધીરજ ના ફળ મીઠા ને,ઉતાવળા સો કામનગારા,ઊજળું એટલું દૂધ નહિ,પીળું એટલું સોનુ નહિકાગના ડોળે રાહ જોવીઊંટના અઢારે અંગ વાંકા જ હોયઆ બધું સમજવા મા મારો ઘાટ થયો ધોબી ના કૂતરા