અનોખો પ્રેમ...- ભાગ - 2

  • 2.6k
  • 1
  • 1.2k

( આગળ ના ભાગ માં આપણે જોયું કે રાજવી જેને રણવીર મનોમન ખૂબ પ્રેમ કરતી હોય છે એ એના માતા પિતા ના મૃત્યું પછી સમીર સાથે લગ્ન કરી લે છે. હવે આગળ વાંચો.)રણવીર તૂટી ગયો અંદર થી. પણ એ બિલકુલ શાંત રહેવાની કોશિશ કરે છે પણ એના અંદર ખૂબ ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે કે એ અત્યાર સુધી જે રાજવી ને ઓળખતો હતો જેની સાથે છેલ્લા કેટલાક મહિના થી સાથે ને સાથે હતો એ જ આ રાજવી છે કે કોઈ બીજું છે? આ આર્મી ઓફિસર કોણ છે? થોડા સમય પછી રાજવી થોડી નોર્મલ થાય છે એ રણવીર ના ઘરે આવે