પાકીટ માં ફોટો..

  • 5.2k
  • 2
  • 1.9k

ચાલુ બસે કંડકટર ની નજર નીચે પડેલા પાકીટ પર પડી. કંડકટરે પાકીટ ઉપાડી લીધું. અને પાકીટ ખોલીને જોયું તો એમાં પાંચસો ની નોટ હતી. અને એક શ્રી કૃષ્ણ નો ફોટો હતો. કંડકટરે પાકીટ પોતાના હાથમાં રાખીને બસ માં બેસેલા લોકોને કહ્યું. "આ પાકીટ કોનું છે?" પાછળ થી બધા લોકો પોતાના ખિસ્સા ચેક કરવા લાગ્યા ત્યાં એક વુર્દ્ધ દાદા ઊભા થયા અને કંડકટર ને કહ્યુ કે. "ભાઈ એ પાકીટ લગભગ મારું છે. જરા મને બતાવ તો." આમ કહી એ દાદા કંડકટર પાસે આવ્યા. "હા દાદા, હમણાં બતાવું તમને પાકીટ. પણ સૌથી પહેલા એ કહો કે પાકીટ ની અંદર શુ - શુ