એક પૂનમની રાત - પ્રકરણ - ૧૦૭

(126)
  • 6.1k
  • 4
  • 3.7k

પ્રકરણ ૧૦૭ અચાનક આવેલાં ભયાનક વાવાઝોડાનાં અનુભવથી તો સિદ્ધાર્થ ગભરાઈ ગયો એને સમજ જ ના પડી કે આવું એકદમ શું થઇ ગયું શા માટે થયું ? એક રસતાથી કેવી વાતો થઇ રહેલી..ઝંખના મને બધું સમજાવી રહેલી એનાં ભીતર આવી કેટલી વાતો છે કેટલાં એહસાસ એ દબાવીને જીવી રહી હશે ? મારે બધીજ વાતો જાણવી છે. સિદ્ધાર્થ પ્રશ્નાર્થ સાથે ઝંખના સામે જોઈ રહેલો એણે ઝંખનાને પૂછ્યું શું છે આ બધું ? ઝંખનાએ કહ્યું છેલ્લો પડાવ છે એટલે થોડું અઘરું પડશે પણ સાવધ રહેવાનું છે ડરવાનું નથી. હાર્યો જુગારી બમણું રમે છે એ કેહવત જાણે છે ને ? આ હારની કગાર પર