Pati Patni aur woh - film review (મારી નજરે)

  • 2.4k
  • 894

નોંધ : ( આ રચના મેં હાસ્ય માટે લખી છે કોઈએ સિરિયસ ના લેવી રચના નો આનંદ લેવો અને યોગ્ય હાસ્ય વાળા પ્રતિભાવ આપવા સિરિયસ નહીં ) 2020 ની શરૂઆત ની વાત છે જ્યારે મેં આ ફિલ્મ જોયેલી મારા એક ભાઈ બંદે આ ફિલ્મ ને ott ઉપર થી ખરીદી ને લાવેલી અમને દેખાડવા, હવે મેં આફિલ્મ્ એની પાસેથી મારા ફોન માં લીધી , આ ફિલ્મ આમ તો 2019 માં થિએતર્ માં આવી હતી પણ મેં આને 2020 માં જોઈ tv ઉપર આવ્યા પછી જોઈ બોલો , મેં આ ફિલ્મ જોઈ એટલે એક્ મિત્ર ને કહ્યું કે આ ફિલ્મ કોમેડી થી