Our Story - 3

  • 2.4k
  • 908

ગેરેજ નો પહેલો દિવસ સબનમ અને નીલમ હજી આવ્યા નથી , હેનીલ ટાઇમ પર પોહોચે છે અને કામ ચલું કરી દે છે .થોડી વાર પછી સબનમ પણ પોહોંચ છે સબનમ: હજી નીલમ નથી આઇ ?? હેનિલ: ના કાચબો ધીરે ધીરે આવે ને એટલે વાર લાગે (હસતા હસતા )સબનમ : હમમ right હેનિલ્સબનમ: જો હેનિલ્ મને કંઈક ખબર નથી પડતી ગેરેજ મા તો તુજ ધ્યાન રાખજે મારી કોઈ મદદ જોઇએ તો મને કહેજે okહેનિલ્: હા ... મેડમ વધારે ચિંતા ના કરો હું સંભાળી લઈશ બધું .સબનમ: thanksહેનિલ અને સબનમ વાત કરતા હતા એટલામાં નીલમ આવી પોહોચી .સબનમ: આવો આવો મેડમ કેમ