અનોખો પ્રેમ.. - ભાગ - 1

  • 3.7k
  • 1.5k

રાજસ્થાન ની ધરતી ને પ્રેમ ની ધરતી કહી શકાય...ઘણી જાણીતી પ્રેમ કહાનીઓ રાજસ્થાન ની ધરતી પર ખીલી છે. આવી જ એક પ્રેમ કહાની છે રાજસ્થાન ની ગુલાબી નગરી, એટલે કે જયપુર...ની... રણવીર એક સુંદર કહી શકાય એટલો સરસ યુવાન...ભૂરી આંખો, સોનેરી ઝાય વાળા વાળ, ગોરો પણ રાજસ્થાન ની ગરમી માં થોડો તામ્ર થયેલો વર્ણ, અને 6 ફૂટ ની ઊંચાઈ. કોઈ પણ જોવે એને તો પહેલી નજર માં જ પ્રેમ થયી જાય એટલો ફૂટડો યુવાન. ખાનદાન જયપુર ના જાણીતા લોકો માનું એક. માતા પિતા નું એક માત્ર સંતાન. મોજીલો રણવીર જેને જીંદગી ની હર પળ ને માણી લેવી છે, જીવી લેવી