કિડનેપ - 8

(16)
  • 2.5k
  • 1.2k

હજુ કેવિન નાં અપહરણ અને રાશી નાં અપહરણ તથા હત્યા ની તપાસ શહેર નાં બે અલગ અલગ પોલીસ સ્ટેશન માં ચાલી રહી છે ત્યાં જ અમિતાભ પંડિત પાસે ઋષિકેશ રાયજાદા નામ નાં માત્ર ૧૬ વર્ષ નાં છોકરા ની ત્રણ દિવસ થી ઘર પરત ના ફર્યો હોવાની ફરિયાદ આવે છે.હવે આગળ...__________બીના તથા વિનોદ નાં ગયા બાદ અમિતાભ તરત જ અભિમન્યુ ને બોલાવે છે અને તેને ઋષિકેશ નાં ગુમ થયા હોવાની તથા વિનોદ તથા બીના એ જે કંઈ પણ કહ્યું તે બધી વાતો જણાવે છે. ત્યાર બાદ અમિતાભ અભિમન્યુ ને કહે છે કે, "તું એક કામ કર ઋષિકેશ નાં આઈ.ટી.આઈ. પર જઈ