શેરબજાર

  • 3.1k
  • 3
  • 1.2k

અંકિત તું તો નોકરી છોડવાનું કેતો તો ને . અભય એ પૂછ્યું .આટલી સિફ્ટ કરી લવ પછી બીજી નોકરી ગોતિસ અંકિત એક કારખાનાં માં નોકરી કરતો હતો મહિને માંડ ૯૦૦૦ હાથ માં આવતા હતા પણ સ્વપ્ન મોટા હતા તેના તેને તો બધા થી કઈક અલગ જ કરવું હતું છેલ્લાં દોઠ વરસ થી તે અહીંયા જોડાયો હતો નોકરી નતી ગમતી તો પણ પરાણે દિવસ ભરતો હતો તેને કેટલાંક રૂપિયા પણ ભેગા કર્યા હતાં અત્યારે સુધી નોકરી નો એક પણ રૂપિયો ઘરે નતો આપ્યો તેને તે તો આવનારા ભવિષ્ય માટે રોકાણ કરતો હતો પણ થોડાક સમય થી તે શેરબજાર માં ટ્રેડિંગ કરતો