માઈક્રોફિકશન મેળો - 1

  • 2.4k
  • 1.1k

માઈક્રોફિકશન મેળો -1 એ પાંચ ટૂંકીવાર્તાનો સમૂહ લઇને આવી છે જેમા આપ જુદા જુદા વિષય પર લખાયેલ વાર્તાઓ વાંચશો. માઈક્રોફિકશન -1 પછી માઈક્રોફિકશન -2 અને માઈક્રોફિકશન-3 પણ પ્રકાશિત થશે તો ચોક્ક્સ વાંચજો ને શેર કરજો.આપના અભિપ્રાય આપવાનું ભૂલશો નહીં.આભાર