પદમાર્જુન - (ભાગ-૨૬)

  • 2.3k
  • 1
  • 1.1k

પદમાર્જુન ( ભાગ : ૨૫ ) પદ્મિનીની ભાગતી જોઈને ભાનું સારંગનાં કક્ષમાં ગયો.તેનાં કક્ષમાં ચો-તરફ અંધકાર હતો.એક માત્ર દીપકની જ્યોતનાં પ્રકાશે તે બેઠો હતો. તેના હાથમાં એક યુવતીનું ચિત્ર હતું જેને તે નીરખીને જોઈ રહ્યો હતો. તેણે તે ચિત્ર પર હાથ ફેરવ્યો અને કહ્યું, “તે મારી વાત માની હોત તો આજે વિદ્યુત અને વેદાંગીની જેમ આપણું પણ એક સંતાન હોત.તું કેમ મને છોડીને ચાલી ગઈ?મેં જે કંઇ કર્યું એ તારા માટે જ તો કર્યું હતું. તે તે દિવસે ભાગવાનો પ્રયાસ ન કર્યો હોત તો…”એટલું કહી સારંગે નિસાસો ફેંકયો. ભાનુએ અંદર આવીને સારંગના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, “મિત્ર, તારી