Love by Forever..️

  • 3.2k
  • 1.1k

મેં ક્યારે કશું લખ્યું નથી, લખ્યું હશે તો એ પણ કવિતા કે પછી શેરો, શાયરી. જોકે મેં એક નાની જેવી શરૂઆત કરી હતી લખવાની બીજા પ્લેટફોર્મ પર અને મજાની વાત એ કે શરૂઆત પણ સ્પર્ધામાં ભાગ લઇને કર્યો.અહીં પણ *એક નાની એવી શરૂઆત કરું છું* અને હજી શરૂઆત છે એટલે શક્યતા ખરી કે ભૂલો હોય.. તો તમે મને જણાવી શકો છો**********************************************અનિતા રોજનાં જેમ કાન્હાના મંદિરે આવી હતીમંદિરના પગથીયા ચઢતી હતી કે કોઈ પોતાનું, સાવ નજીકનું કોઈ આસપાસ હોવાનો અહેસાસ થયોઅનિતા એ બધી બાજુ નજર કરી જોયું પણ એવું