બેલા:એક સુંદર કન્યા - 8

  • 3.1k
  • 1.5k

મનીષા તને આ વાતો નહીં સમજાય.દિપક આગળ બોલ આગળ બોલ... મારું મોત કઈ રીતે થયું???બોલ જલ્દી??? મનીષાને મારા મોત વિશે માહિતી આપી મનીષાને અહીંથી જવા માટે કહી દે.તેને આદેશ આપી દે. આદેશ આપી દે કે હવે પછી એ તને ક્યારેય ન મળે. આમને આમ એક અઠવાડિયું જતું રહ્યું.એક દિવસ રજત બેલાને રસ્તામાં મળી ગયો.એ દિવસે હું અને બેલા મળવાના હતા.હું છુપાઈ ગયો. રજતે બેલાનો હાથ પકડ્યોને બોલ્યો બેલા હવે ટૂંક સમયમાં આપણો સંબંધ થશે અને પછી આપણે બંને પરણી જોઈશું.હું મારી જિંદગીમાં તારી રાહ જોઉં છું.હું ખુશ છું કે તારા જેવી સુંદર છોકરી મારી જીંદગીમાં આવશે. બેલા એ પોતાનો હાથ