જય લીરબાઈ માં

  • 5.8k
  • 1
  • 1.8k

મહા તેજસ્વિની શ્રી આઇ લીરબાઈ માતાજીલીરબાઈ માતાજીએ તેમના જીવન ક્રમ દરમ્યાન રામદેવ પીરના અઢાર મંડપો કરેલા છે. લીરબાઈ માતાજીના હાથે છેલ્લા બે મંડપ નવીબંદર તથા બગવદર ગામે થયેલા જે ઈતિહાસ પ્રસિદ્ધ છે.મહા તેજસ્વિની શ્રી લીરબાઈ માતાજીના પરચાઓ ઘણા છે. જે અત્રે આપવામાં આવેલ છે. જે તમામ પરચાઓ સત્યની વેદી પર લીરબાઈ માતાજીએ આપેલ છે.પહેલો પરચો :-કેશવ ગામમાં કચોરીયા તળાવે આપેલો તળાવ બંધાતું હતું. તેમા મુશળધાર વરસાદ પડતાં તળાવની પાળ તુટી ગઈ. આ પાળને સાંધવા માટે માતાજીએ લોકસમુહ ભેરો કરેલો. ત્યા તેઓને જમાડવા માટે એક ત્રાબાંની નાની દેગમાં માએ ખીર બનાવી સૌને જમાડેલા. છતાં પણ ખુટેલ નહી આ દેગ અત્યારે કેશવ