નવા જીવનની શરૂઆત - ભાગ-૧

  • 3.9k
  • 1.5k

નવા જીવનની શરૂઆત (ભાગ-૧) મારૂં નામ મયુર, મે તમને આગળનાં એક ફુલથી બદલાયેલ જીવનના (ભાગ-૪) માં જણાવ્યા મુજબ મારું બસ જોડે એકસીડન્ટ થયું હતું. પણ મને બચાવવા માટે ડોકટરએ અને મારા મમ્મી-પપ્પા અને મારી બહેન એ રાત-દિવસ એક કરી નાખ્યો હતો. ભગવાન માતાજીને ખૂબ જ પ્રાર્થના કરી અને ડોકટરએ પણ ખૂબ જ મહેનત કરી અને મમ્મી-પપ્પા, બહેનની સારી ભક્તિના કારણે હું અત્યારે જીવિત છું. ત્યારબાદ મારી સારવાર ચાલતી રહી અને મારા શરીરને સરખું થવામાં બે વર્ષ નીકળી ગયાં અને અત્યારે હું એકદમ થીક છું, અને મને અત્યારે કોઈપણ જાતની તકલીફ નથી અને હું પહેલાં જેમ હતો એમ જ અત્યારે પણ