સુવાક્યો, સુવિચાર,ફિલોસોફી

  • 6.3k
  • 3.2k

જતીન ભટ્ટ (નિજ)રચિત એક સુંદર હાસ્ય રચના: સુવાક્યો, સુવિચાર, ફિલોસોફી મને કાયમ વિચાર આવતા હોય છે કે દુનિયા માં આટલા બધા સુવિચાર, ફિલોસોફી , સુવાક્યો ક્યાંથી આવતાં હશે, તમે જુઓ તો ખરા કે વોટ્સએપ ખોલ્યું નથી ને ફિલોસોફી નો વરસાદ શરૂ થયો નથી, પછી મને થયું કે ચાલો આપણે પણ ટ્રાય તો કરીએ કે આપણને ફિલોસોફી, સુવિચારો, સુવાક્યો બનાવતા આવડે કે નહીં, તો મેં એક પ્રયોગ કર્યો અને સવાર થી રાત સુધીની દિનચર્યા ને નજર માં રાખી .... ને લો. ' શ્રી શ્રી શ્રી નિજ સ્વામીએ' જાતે બનાવેલી ફિલોસોફી ,સુવિચારો, સુવાક્યો હાજર...તમેય માણો:_ સારા વિચારો બ્રશ ને ટંગ ક્લીનર (ઉલ્યું)