શ્વાસ ના સથવારે...

  • 3.2k
  • 1.1k

સૂર્ય ના કિરણો બારી માંથી ચહેરા પર પ્રકાશ પાથરી રહ્યા છે, પંખી ઓ નો મધુર કલરવ કાનો માં ગુંજી રહ્યો હતો. ત્યાં અચાનક એ સાંભળો છો ઉઠો ઉઠો નો મારી શ્રીમતી અમૃતા સાદ શાંત વાતાવરણ વચ્ચે ગુંજવા લાગ્યો.જલ્દી જલ્દી ઉઠી ને દિનચર્યા પતાવી ને નાસ્તા માટે બેઠા, એ સાંભળો છો આજે શોપિંગ કરવા જવું છે તો બજારે જઈશ આવતા મહિને માસી ની છોકરી ના લગ્ન છે તો ખરીદી કરી આવું, અમૃતા ભલે જઈ આવજે અને એમના માટે કોઈ સારી ભેટ પણ લઈ લેજે.. સારું, અને હું નાસ્તો કરી ને ઓફિસે જવા નીકળી ગયો.આખો દિવસ કામ માં ક્યાં નીકળી ગયો ખબર