એન્ટોન ચેખવ - 1

  • 3.3k
  • 1
  • 1.6k

ઠંડીની એક કાળી રાતમાં એક નગર સેઠે પોતાની હવેલીના એક વિશાલ કક્ષમાં આમથી તેમ આટાફેરા મારતો હતો. તે યાદ કરતો હતો ૧૫ વર્શ્પહેલાની એક પૂનમની રાત જે જે દિવસે એને ધના લોકોને જમવા માટે બોલાવ્યા હતા. તેમાં બહુ મોટા વિદ્વાનો આવ્યા હતા.અને તેમની વચ્ચે અલગ અલગ જાત ની વાતો ઉપર ચર્ચા ચાલતી હતી. એ ચર્ચા છેવટે એક ગંભીર વિષય ઉપર આવી ને થોભી, કે મુત્યુદંડ ની સજા સારી કે ઉમરકેદની. ? અતિથીમાં કેટલાક ખુબ જ વિધવાન હતા તેમજ કટલાક પત્રકાર પણ હતા. જે લોકો મુત્યુ દંડનાં વિરોધી હતા. અને માનતા હતા કે આ મુત્યુ દંડની પ્રથા નાબુદ થવી જોઈએ. કેમ