જીંદગીના અંતરંગ - ભાગ-5 - અંતિમ ભાગ

  • 2.7k
  • 1.4k

(આપણે આગળના અંકમાં જોયું કે ડોક્ટર સાહેબ મીરાને યાદશક્તિ પાછી લાવવા માટેના ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા હતા.રાઘવને ડોક્ટરએ અનાથાશ્રમમાં પણ મીરાની મુલાકાત કરવા માટે બોલાવ્યા હતા. પરંતુ મીરાને દૂરથી રાઘવને જોતા બેભાન બની ગઈ હતી. એની યાદશક્તિ પાછી આવી ગઈ અને રાઘગ, મીરાને જુવે એ પહેલા તો મીરા બેભાન અવસ્થામાં હતી એટલે એને હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવી અને રાઘવ , મીરાને જોયા વિના જ રહી ગયો મીરાંની યાદશક્તિ પાછી આવી એ રાઘવને ઓળખી ગઈ હતી.પરંતુ હવે મીરાં પોતે શું કરવું એ નિર્ણય લઈ શકતી નથી.) વધુ આગળ... "મીરા વિચારી રહી હતી કે' હવે હું મારા જીવનનો નિર્ણય કેવી રીતે