જીંદગીના અંતરંગ - ભાગ-2

  • 2.6k
  • 1.5k

(આપણે આગળના ભાગમાં જોયું કે મીરાં તેના પતિ રાઘવ જોડે ખૂબ જ ખુશ હતી પરંતુ અકસ્માતમાં તેના પતિનું મૃત્યુ થાય છે અને મીરા પોતાનો ભાન ગુમાવી બેસે છે એક અબોલ સ્ત્રી બની જાય છે પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે અને તેના સાસરીવાળા તેને તેના પિયર મોકલી દે છે તેના પર બળાત્કાર થાય છે અને તેની ભાભી કેસ કરવાનું ના પાડે છે) હવે આગળ જોઈએ તો... મીરાનો ભાઈ કહે ;તને સમજણ પડે છે કે નહિ!! મારી બેન પર કેટલી વેદના છે અને તું કહે છે કે; આપણે કેસ નથી કરવો! જો કે કેસ નહીં કરીએ તો એને ન્યાય ક્યાંથી મળશે!! હું