થોડુંક માં નર્મદા વિશે....: ભગવાન શિવ જયારે તપસ્યા માં લિન હતા ત્યારે તેમના પરસેવા થી એક નદી ની ઉત્પ્પત્તિ થઇ ,નદી નું પાણી ભગવાન શંકર ને હર્ષિત કરી રહ્યું હતું .જયારે ભગવાન શિવ આંખો ખુલી ને તે નદી ને નિહાળે છે .. ત્યારે તે અતિ આનંદ માં આવીને આ નદી ને એક નામ આપે છે. નર્મદા ..( નર્મ એટલે સુખ અને દા એટલે આપનાર ) સુખ અને આનંદ આપનારી માં નર્મદા ના બીજા અનેક નામ છે, જેમકે ૧).હર્ષદાયિની ,૨).બિપાશા :- દુઃખ માંથી મુક્તિ અપાવનારી ૩).તમસા : જેની જલરાશિ નીલી છે તે ૪.સાંકરી : ભગવાન શંકર ની પુત્રી ૫.).રેવા : ઉછળી