ફાંકા મિત્ર

  • 4.6k
  • 1.6k

નાનપણમાંઆપણે શીખેલા છીએ કે મિત્રો માં બે પ્રકાર , મિત્રો અને તાળીમિત્રો, પણ મેં એક તરઆફાંકામિત્રનેકરવું કંઈ નઈ ને ફાંકા દુનિયાભરના મારે, અને આવા મિત્રો તમે જોજો કે એ તમને ખૂબ ચાહતો હોય એવો દેખાડો કરવા અને તમને ઈમ્પ્રેશ કરવા માટે તમને પૂછશે કે બાપુ,અડધી રાત્રે કંઈ પણ કામ હોય તો કહેજો, બંદા હાજર થઈ જશે, મિત્ર અડધી રાત્રે આવે પછી... _ યાર, સારુ તું આવી ગયો તે, સાલું માથુ દુઃખે છે ને ઘરવાળી ભરઊંઘ માં છે,જરા પ્લીઝ ચા બનાવી આપને, _યાર, યુ ટ્યુબ પર મુવી જોતો હતો ને અચાનક વાઇફાઇ બંધ થઈ ગયું, જરા જોઈ આપને, મિત્ર હાંફળોફાંફળો થઈને