પરંતુ છતાં પણ દેશની આર્થિક સ્થિતિ ની જે જટિલતાએ તેમને આવા આવાગમનો માટે ઉદાર બનીને જ રહેવા વિવશ કર્યા અને તેઓ પાછા એ જ દંભ માં આવી ગયા.આ એ સમય અને દૌર હતો કે જેમાં અસ્ત્રોશસ્ત્રો ની હોડ તો પશ્ચિમ માં જ શરૂ થઈ હતી પરંતુ તેના સંઘાતો(associations)(compneys) પશ્ચાત તેના વ્યાપારીકરણ ના પરિણામ સ્વરૂપ તે હોડ આખા વિશ્વમાં ફેલાઇ ગઇ હતી.અને ક્યાંકને ક્યાંક પશ્ચિમ નો દબદબો વિશ્વ ઉપર સ્થિર થવા પામ્યો હતો.જે સ્થિરતા લગભગ 90 95 ના દશક સુધી ચાલી હતી.પરંતુ,90 95 ના દશક કાળમાં જ સોવિયેત યુનિયનનું ખંડન થતા ગ્લોબલાઇઝેશન નો સિસ્ટમેટિક આરંભ થયો અને વિશ્વ યૌધ્ધિક માનસિકતામાંથી બહાર