CANIS 2 the marine - 3

  • 2.6k
  • 1.3k

તેનાથી જળચરો ના સ્વાસ્થ્ય થી લઈને રેઇન સાયકલ બધા જ ઉપર શુભ અસરો ઉત્પન્ન થવા લાગી હતી.રાજીવે કહ્યું, ફ્રેન્ડ્સ તમે 1752 ની તે દંતકથા તો જાણતા જ હશો.વેગને ગુસ્સામાં એની સિગારેટ પાણીમાં ફેંકીઅને થોડી માનસિક અસ્વસ્થતા થી બોલ્યો રાજીવ જે વાતને દુનિયા ભૂલી ગઈ છે તે વાત તું કેમ વારંવાર ઉખેડવા માંગે છે!!આલ્બા એ કહ્યુ, come on વેગન, રાજીવ જસ્ટ તમને રિસ્પોન્સબ્લીટીસ ના રીફર્સ આપી રહ્યો છે.નથીંગ મોર,ડોન્ટ મિસઅન્ડરસ્ટેેન્ડ હીમ!વિશો બોલ્યો રાજીવ, આ તુ અમારા ચાર ની સામે બોલ્યો તે બોલ્યો પાંચમી કોઈપણ વ્યક્તિ સામે ના બોલીસ.મેમ્બરે કહ્યું, યસ એક્ઝેટલી!રાજીવે કહ્યું દુનિયાની બધી જ દંતકથાઓ દંતકથા રહી ને અમર બની