ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-76

(38)
  • 4.5k
  • 3
  • 1.7k

આયાનનું નામ સાંભળીને એલ્વિસને ખૂબજ ગુસ્સો આવ્યો. "કિઆરા,તું તેને નહીં મળે."એલ્વિસે કહ્યું. "એલ,પ્લીઝ મારું તેને મળવું જરૂરી છે.તેને બતાવવું જરૂરી છે કે તેણે જે કર્યું તે સાવ ખોટું હતું.તેના આવા પગલાના કારણે અહાના,વિન્સેન્ટ અને અહાનાના માતાપિતા કેટલા દુઃખી થયા."કિઆરાએ કહ્યું. એલ્વિસ કઈ બોલ્યો નહીં પણ તેને કિઆરાનું આમ આયાનને મળવું પસંદ ના આવ્યું.તેને યાદ આવ્યું કે કેવીરીતે રિયાને પણ પોતાનાથી સિમાને અલગ કરી હતી. એલ્વિસનો ભૂતકાળ:- એલ્વિસ સેમ્યુઅલને મળીને જતો હતો અને રિયાન તેને ફરીથી મળ્યો.તેણે એલ્વિસને ખૂબજ માર્યો.એલ્વિસે પણ તેને માર્યો. "તારા કારણે મારા ડેડનો જીવ ગયો.સેમ્યુઅલ અંકલને લાગે છે કે મને નથી ખબર કે મારા ડેડનું ખુન તેમણે