ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-75

(35)
  • 3.6k
  • 3
  • 1.5k

( એલ્વિસે સેમ્યુઅલની ઓફર ઠુકરાવી અને પરિસ્થિતિ સામે જાતે લડવાનું નક્કી કર્યું.તેણે ખૂબજ મહેનત કરી અને ચાલીમાંથી ફલેટમાં પહોંચ્યો.તેના અને સિમાના પ્રેમમાં ઘણાબધા વિધ્નો આવ્ય‍ા પણ અંતે તે લોકો મળ્ય‍ા.તેમના પ્રેમમાં ફરીથી અડચણ આવી ) એલ્વિસ અને કિઆરા બીજા દિવસે વહેલી સવારે મુંબઇ આવવા નીકળી ગયાં.મુંબઇ આવતા જ એલ્વિસને શુટીંગ માટે પુને જવાનું હતું.જેની તૈયારી મીનામાસીએ કરીને રાખી હતી.એલ્વિસનું જવાનું કેન્સલ થયું પણ એલ્વિસના હાઉસ મેનેજરે એલ્વિસ અને કિઆરાને વિન્સેન્ટને વાગ્યું હોવાના સમાચાર મળતા જ તે લોકો વિન્સેન્ટના ઘરે ભાગ્યાં. વિન્સેન્ટ,સૌમ્યભાઈ અને સોનલબેન નાસ્તો કરી રહ્યા હતાં.અચાનક બેલ વાગ્યો સોનલબેન દરવાજો ખોલવા ગયાં.સોનલબેન અને કિઆરા એકબીજાને જોઈને આશ્ચર્ય પામ્યાં. "આંટી,તમે