ટેલેન્ટ

(11)
  • 11k
  • 3.8k

(બાળ મિત્રો તમારા માટે એક અતરંગી ટેલેન્ટ વાળા કીશોર ની વાત લઈને આવ્યો છુ.વાંચીને કહો તો કેવી લાગી) આપણી આ પૃથ્વી પર એક થી એક ચઢિયાતી ટેલેંટેડ વ્યક્તિઓ પડી છે. જેવી કે. કોઈ નાકથી હવા ભરીને ફુગ્ગા ફૂલાવે. તમે ટ્રાઈ કરી જુવો તમારાથી થાય છે? કોઈ તો આંખના ગોખલા માથી ડોળા આખા બાર કાઢે. યૂટ્યુબ ઉપર વિડિયો છે જો જો. કોઈક તો એક સાથે પાંચ પાંચ સિગરેટ મોંમાં મુકે અને ધુમાડા કાનમાંથી કાઢે. મારો એક મિત્ર. નામે પરમ. એણે તો એક નવી જ ટેલેન્ટ વિકસાવી. હિંદી ગીતોને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને ગાવાની. જેમકે. "રામપુર કા બાસી હુ મે લક્ષ્મન મેરા નામ."