રૂપલી હેન્ડ ને ઉતાવળે પગ ઉપાડ ની આજ મારી છોડીયુંનું પરીક્ષા નું પરિણામ આવવવાનું હે. મને તો ખબર જ હે કે બેય નો પેલ્લો નંબર જ આવહે. જીવ પરોવી દે હે ભણવા માં તો . હા , હા હુકામ નય આવે ? આવહે જ ને પણ શાંતાભાભી તે આપણા ગામ માં તો આગળ ના ધોરણ ની નીહાળ જ નથી તો હવે પછી હું કરહો . આ છોડિયું ને આગળ કેમ ના ભણાવહો મારા ભાઈ માન હે ? પણ હું આશા નય મેલું રૂપલી મારે મારી છોડિયું ને ભણાવી- ગણાવી ને ઈમના પગ પર ઉભી કરવી હે તને યાદ હે બે