વિશ્ચાસઘાત

  • 3.3k
  • 1.1k

વિશ્ચાસઘાત ( લઘુકથા ) આજે રાજેશ ને થોડું મોડું થઈ ગયું, કમલા સાથે ઘણી વાતો થઈ, સાઈકલ દોરીનેએ હાલતો થયો ને ધડી ધડી પાછળ ફરી ને જોતો રહ્યો. આજે હાં આજે ફેંસલો કરવાનો હતો કે પોતાની બિમાર પત્ની હંસા થી છૂટકારો મેળવવા નો મનોમન વિચાર કરી લીધો હતો. રાજુ આમતો તેનુ નામ રાજેશ પણ લોકો તેને રાજુ કહી બોલાવતા, કુટુંબમાં બસ માં દીકરો. માં એ જીદ્દ કરી ને રાજુ ના લગ્ન હંસા સાથે કરાવી દીધા, રાજુ ના કહેતો રહ્યો પણ મા સામે લાચાર હતો, હંસા ગરીબ ઘરની પણ સુશીલલ ને સમજદાર હતી, આવતા સાથે ઘર સંભાળી લીધું. લગ્નને આઠ મહિના