દસવીં ફિલ્મ રીવ્યૂ

  • 2.5k
  • 1
  • 967

દસવીં - ફિલ્મ રીવ્યૂતો ફરીથી હાજર છે અભિષેક બચ્ચન વધુ એક ફ્લો..... ના, સેમી હીટ ફિલ્મ સાથે. કદાચ હીટ પણ કહી શકો પરંતુ આ વખતે તમે ફ્લોપ તો નહીં જ કહી શકો. જોકે ફિલ્મ સીધી અને માત્ર નેટફ્લિક્સ તથા જીઓસિનેમા - એમ બે પ્લેટફોર્મ પર રિલિઝ કરવામાં આવેલ છે. એટલે કે સિનેમાગૃહોમાં કેટલી ટિકિટ વેચાઈ એના આધારે જ જો સફળતા માપવાની ઇચ્છા કે ટેવ ધરાવતા હોવ તો ભૂલી જાઓ.આ વખતે જરૂરી એટલી વાર્તા સાથે જ વાત કરીશ. કારણ કે, ફિલ્મ કંઈક એ પ્રકારની છે કે અહીં રજૂ કરી છે એટલી વાર્તા જાણી લેવાથી આપને ફિલ્મ માણવામાં કોઈ જ ફરક પડવાનો