હેલ્લો....સુરત કેમ છો....?મજામાં ? હું 'હું' આરજે ધ્વનિત.....રેડિયો સીટી નાઇન્ટી ફોર પોઈન્ટ થ્રી એફ એમ પરથી. સૂરજ ક્યારનું ડોકયુ કરી પોતાના કિરણો થી ધરતીને તપાવવા ઓર્ડર આપી દીધો છે.અને હું આપના કોલની પ્રતિક્ષા કરી રહ્યો છું. अकेले हम बूँद हैं,मिल जाएं तो सागर हैं।अकेले हम धागा हैं,मिल जाएं तो चादर हैं।अकेले हम कागज हैं,मिल जाए तो किताब हैं।अकेले हम अलफ़ाज़ हैं,मिल जाए तो सुंदर रचना हैं।अकेले हम ईंट पत्थर हैं,मिल जाएं तो इमारत हैं।अकेले हम दुआ हैं,मिल जाएं तो इबादत हैं।जीवन का आनन्द मिलजुल कर रहने में है।ગાઇઝ....ગાઇઝ....ગાઇઝએક કોલ આવી રહ્યો છે.....માઈક પકડી ને એક શ્વાસે બોલ બોલ કરતો ધ્વનિત