કોંકમ

  • 5.4k
  • 2
  • 2.2k

લેખ:- કોકમ વિશે માહિતીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે મિત્રો. આજે જ્યારે લીંબુના ભાવ માત્ર શ્રીમંતોને જ પોષાય એવાં થઈ ગયાં છે ત્યારે મધ્યમ વર્ગ અને નીચલા વર્ગ માટે લીંબુ એક સપના સમાન થઈ ગયું છે. આવા સંજોગોમાં દાળ બનાવવી ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ જો થોડું આપણાં ભૂતકાળમાં જઈએ તો આપણાં વડવાઓ પાસેથી એનો ઉકેલ મળી જશે. આવો જ એક ઉકેલ મને મારાં જ ઘરમાંથી મળ્યો. એ છે લીંબુના વિકલ્પ તરીકે કોકમનો ઉપયોગ. તો ચાલો, આજે માણીએ કોકમને! ભારતીયો બે હજાર વર્ષ પૂર્વેથી રસોઈમાં આ મસાલા વાપરતા આવ્યા છે. ભારતના મહાન રાજા- મહારાજાઓના સમયમાં પણ આ મસાલા જાણીતા હતા તે