આ બાયોપિક ફિલ્મને રિવ્યુ કરવા માટે હું કાબિલ નથી.હું શું કોઈ જ નહીં હોય પણ આ ફિલ્મને રિવ્યુ કરવાનુ એક જ કારણ છે કે આ ફિલ્મ ઓસ્કર અવોર્ડ્સ માટે એટલા માટે નોમિનેટ ન કરવામાં આવી કેમ કે આ ફિલ્મમાં અંગ્રેજ સરકાર અને અંગ્રેજોનો વિરોધ અને નફરત ફેલાવવા માટે બનાવી હોય તેવુ જયુરીમા રહેલા સભ્યોને લાગયુ. પણ એક ભારતીય તરીકે મને લાગે છે કે એવું કંઈ છે નહીં આ ફિલ્મ સાચું સામે આવે એ માટે જ બનાવી છે. શહીદ સરદાર ઉધમમસિહને બહુ ઓછા ઓળખતા હશે.એક ભારતીય તરીકે તમને એમની ઉપર ગર્વ થાય જ.હા જે લોકો અહિસાની તરફેણમા હશે તે લોકોએ આમની