બેલા:- એક સુંદર કન્યા - 2

  • 3.3k
  • 1.8k

પ્રેમ શબ્દ કેટલો નાનો છે???એ નિભાવવો કેટલો મુશ્કેલ???કોઈ નજીક હોવા છતાંય પોતાનું નથી,કોઈ દુનિયાના બીજા છેડે હોવા છતાંય પોતાનું છે.પ્રેમ એ બંધન છે તેમ છતાંય એ બંધન વ્હાલું છે.વ્હાલ અધૂરપ બની જાય તો આખી જિંદગી યાદમાં ફેરવાય જાય.બેલા ઝરણાની પેલી બાજુ ઉભા-ઉભા ગુસ્સે થઈ બોલી રહી. મનીષા... દિપક માત્રને માત્ર મારા જ વખાણ કરી શકે છે.મારા સિવાય અગર બીજા કોઈના વખાણ કરશે તો હું તેની હાલત તારા જેવી જ કરી દઈશ. સમજી ગઈ???મનીષા.દીપક મારો છે.મારો એકલીનો.એ મારો પ્રેમ છે.ફકત મારો.બેલા એ‍‍‍‌ જોરથી પગ પછાડયો. ઝરણાનું પાણી બેલા ઉપર ઉડ્યુને સુંદર બેલા વધારે સુંદર દેખાય રહી.આકર્ષક લાગી રહી. ખૂબ જ નિરાશ