યાદ....

  • 3.4k
  • 1.3k

તિથલ.....એનો એ દરિયા કિનારો..... અને અંશ ની સાથે વિતાવેલી એ સાંજો....વેકેશન નો ટાઈમ હતો. મે મહિનો એટલે ગરમી પણ પારાવાર . ઘરે બેસી ને બોર થઇ રહ્યા હતા. અચાનક અંશ ના મન માં આવ્યું ચલ કશે દરિયા કિનારે જઈ ને રહીએ થોડા દિવસ . અને એણે કહ્યું પછી શું છે તરત જ તૈયારીઓ કરવા લાગ્યા જવાની. અને તૈયારી માં પણ શું હોય બે ત્રણ જોડી કપડાં જરૂરી સામાન અને અમે રેડી. અંશે ટ્રેન માં રિઝર્વેશન કરવી દીધું. સાંજે 7 વાગ્યા ની ટ્રેન હતી. એ તો એટલો ઉત્સાહ માં હતો કે 6 વાગ્યા પહેલાં નો રેલ્વે સ્ટેશન પહોંચી ગયો હતો. હું