ટેન્શન

  • 2.6k
  • 1
  • 968

જતીન ભટ્ટ(નિજ) રચિત એક અનોખી સ્ટોરી ટેન્શનસવાર થી આ નવમી દશમી રીંગ હતી, જેટલી વખત નયન મોબાઈલ ઉંચકીને હેલો બોલે અને સામેથી ફોન કટ થઈ જાય, નોકરી પર પણ થોડો ટેન્શન માં આવી ગયો, માર્ચ એન્ડિગ ચાલતું હતું તે તેનું ટેન્શન ઓછું હતું તે પાછું આ ટેન્શન? એણે મનોમન વિચાર્યું, પાછુ એવું પણ નઈ, એણે સામેથી એ નંબર પર ફોન કર્યો તો ફક્ત રીંગ જ વાગે, ટ્રુકોલર માં ખાલી નંબર જ આવે, અને ગુજરાત એવું જ લખેલું આવે, એટલે કોણ ફોન કરે છે, શા માટે ફોન કરે છે, કઈ ખબર પડતી ન હતી,હશે હવે ,એમ કરીને એ નોકરી પર થી