બુધ્ધિ વન ચાતુર્ય

  • 2.5k
  • 1k

નદીકિનારે એક ખખડધજ વટ વૃક્ષ ઉપર કાગડો અને કાગડો રહેતા હતા અનેથડ ની બખોલમાં એક કાળો નાગ વસતો હતો. કાગડી તેના ઈંડા સવિને બચ્ચા ઉછેરે કે કાળો નાગ આવીને તે ખાઈ જાય.કાગડો અને કાગડી કાળો કકળાટ કરી મૂકે.એકવાર આ સંકટ માંથી છૂટવા કાગડાએ પ્રસ્તાવ મૂક્યો,' આપણે આ ઝાડ અને જૂની માળો મૂકીને ,બીજે રહેવા જઈએ.' કાગડી વધુ ચતુર હતી . તેણે કહ્યું,' ભય થી ભાગવાથી તો ભય પાછળ પડે છે. ભય માંથી મુક્ત થવાનો ઉપાય વિચારવો જોઈએ.' કાગડો કહે' પણ આપણે શું કરી શકીએ? આપણે તો માત્ર રંગથી જ કૃષ્ણ (કાળા) છીએ આપણી પાસે બળ નથી.આ કાળા