લક્ષ્મીજી ના લાંબા વાળ વિશે ની માન્યતા

  • 3.2k
  • 1.1k

"સ્ત્રી એ માથાના વાળ લાંબા રાખવા જોઈએ"આ વાક્ય તમેં સાંભળતા જ હશો શા માટે પણ ?પુરુષ એ કેવા વાળ રાખવા એ તો કોઈએ લખ્યું જ નથી ઉલટા નું પુરુષ લાંબા વાળ રાખે તો એ બાયલો,ગુંડા,મવાલી સમજે છે.શા માટે?તો સ્ત્રી ને પણ એવી જ સમજો ગુંડા,મવાલી કારણકે એ પણ લાંબા વાળ રાખે છે...તમે કહેશો કે શા માટે પુરુષ એ લાંબા વાળ રાખવા..તમે જોઈ શકો છો..કે બધા રાજા ઓ મહાન પુરુષો છે એ લાંબા જ વાળ રાખે છે.તો શા માટે પૂરૂષ શરમ અનુભવે છે...જેમ સ્ત્રી ને લાંબા વાળ રાખવા ની પરમ્પરા ચાલી આવે છે..એમ પુરુષ ની પણ હોવી જોઈએ પુરુષ પણ લાંબા