રોકેટ બોયસ

  • 2k
  • 772

આ સિરિઝનુ ટ્રેલર જયારે આવ્યું ત્યારે જ મેં આ સિરિઝ જોવાનું નક્કી કર્યુ હતું. આ સિરિઝ જોવાનું કારણ એક જ કે આ એવા લોકોના જીવન પર બનાવવામાં આવી છે જે લોકોને રાજનીતિથી ઉપર રહીને માત્ર દેશસેવામા જ રસ હતો. દેશસેવા માટે તેમણે દિવસરાત જોયા વગર તેમની પાસે જે પણ સાધનો અને બુદ્ધિશકિત હતા. તેમા મહેનત કરીને નવા આઝાદ થયેલ દેશને પાટા પર લાવવાનું કામ કર્યું. તેઓ કેટલા દુરંદેશી હતા તે માટે આ સિરિઝ જોવી જરૂરી હતી. સોની લીવ ઉપર આ સિરિઝની પહેલી સીઝન પ્રસારણ કરવામા આવેલી છે. જેના ૮ ભાગ છે. તેના એક એપિસોડ નો સમય અંદાજે ૩૦થી ૩૫ મિનિટ