મળવા આવશો ક્યારે .

  • 4.9k
  • 1.6k

આ કવિતા માં લેખક એ કહે છે કે એક માણસ ની ખોટ કોણે કોણે ખાલી લાગે છે ... એ કહે છે ...( એક કન્યા ના લગ્ન થાય છે લગ્ન ને દસ દિવસ થયા હોય છે ને પતિ મુંત્યું પામે છે ... એ જ લાગણી ને દશાવી લેખક આ લેખ લખે છે ..... આમાં એક માં નો પ્રેમ એક ભાઈ નો સાથ છોડી અને એક લાલ જોડા ને સફેદ કફન માં મૂકી જતો એક છોકરા ની વાત છે.... તમે આવશો ....... મળવા તો આવશો .. શું? પણ હદય સાથે લાવશો.. મળવા તો આવશો.... પણ શું.. મારા થઈ જશો.. આ તો સમય