અંધારિયો વળાંક - 2 - ભટકેલો રાહદારી

  • 4.3k
  • 2k

હું લાલા ભાઈ ની વાત સાંભળી રહ્યો હતો, તેમની વાત પરથી મને સ્પષ્ટ થઈ ગયું હતું કે મારી જે મુલાકાત થયેલી અજાણ્યા શખ્સ સાથે તેજ મારો ડરામણો અનુભવ હતો. હું બિલ દઈ ને મારા ગેરેજ વાળા હરમીત સિંઘ પાસે ગયો, જે છેલ્લા ત્રણ દિવસથી બંધ હતો ; તે આજે ખુલ્યો હતો. તેની પાસે જઈને મેં મારી વાત કહી કે કેવી રીતે મને એક રોમાંચિત અનુભવ થયો. મારી પૂરી વાત સાંભળીને તે પણ અવાક થઈ ગયો. 45 મિનિટની બ્રેક પૂરી કરીને હું ફરી પાછો અમારા ગ્રુપ સાથે કોલેજ પર ગયો કેમકે અમારા થિયરી લેક્ચર બાકી હતા. મારી અને હરમીત ની મુલાકાત