લીમડો - ભાગ 2

  • 6.8k
  • 2.6k

લેખ:- લીમડો ભાગ 2લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીપ્રથમ ભાગમાં આપણે લીમડા વિશે જોયું. હવે આ બીજા ભાગમાં આપણે એનાં ઉપયોગો જોઈશું.લીમડો એક એવું વૃક્ષ છે જેનાં થડ, પાંદડા અને બીજ ઔષધિ તરીકે કામ કરે છે. ગામડાના લોકો હજી પણ તેની ડાળનો ઉપયોગ કરીને દાતણ કરી રહ્યા છે. તેના પાનનો ઉપયોગ દવા બનાવવા માટે કરવામાં આવે છે. તેના બીજ ઔષધિ તરીકે પણ વપરાય છે. જો કે, તેના પાંદડાની કડવાશને કારણે લોકો તેને પસંદ નથી કરતા. પરંતુ તેના આશ્ચર્યજનક ફાયદા આયુર્વેદમાં જણાવવામાં આવ્યાં છે. દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પાન ખાવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે, પરંતુ શારીરિક વિકાર પણ દૂર થાય છે.લીમડો,