ગીર તો અજરાઅમર છે.આ લેખ માં આપણે ગીર ના 200 વર્ષ જુના નેસ ની માહિતી, મસવાડી ના ઉદ્દભવ ની માહિતી જોઈએઆજે ગીર ના સાંઢબેડા નેસ ની માહિતી રજૂ કરું છું.આ નેસ માં પીઠળ આઈ ની ડેરી છે.ભૂતકાળ માં માતાજી ના થળા ઉપર મોટું મહાકાય બેડા નું ઝાડ હતું.ત્યારે એક ચારણ ની અરજ પર થી રાતોરાત મૂળિયા સહિત આ બેડા ના ઝાડ ને ઉખાડી ફેંકેલ હતું.વર્ષો પહેલા સુધી જે જગ્યા પર ઝાડ પડેલ એ ખાડા માં ,માંદણા માં ભેંસો આરામ કરતી હતી.ચારણ કવિ એ સાંઢ બેડા નેસ માં જઈને માતાજી ના થળા ઉપર મોટા ઝાડ અને જેનું નામ સાંઢ બેડો હતું