જતીન ભટ્ટ (નિજ) રચિત હાસ્ય રચના કોઈ પણ માણસ જ્યારે સામે વાળા ને શિખામણ આપે ત્યારે... તો સ્ટાર્ટ કરીએ, _ ' હો બાપા' ( આ બાપોય નોટ છે, મને ભાન ના પડે?, જ્યારે ને ત્યારે શિખામણ, શિખામણ) ' હો મમ્મી '( આ મમ્મી પણ નોટ છે, મારે કાલે કૉલેજ નઈ જવાનું?,એટલે હું ગરબા રમીને ઘરે જ આવીશ ને, તો શું? જ્યારે ને ત્યારે શિખામણ, શિખામણ) મ_ ' હો મમ્મી '( આ સાસુય ખરી છે, જાણે મને ભાન ના પડતું હોય?, ટાઇમ થઈ ગયો એવું કહે છે તો મને ઘડિયાળ જોતાય નથી આવડતું? ને એનો બકુડો તો મારો ય વર નઈ?જ્યારે