નારકન્ડા મા માઉન્ટેન ક્લાઇમ્બિંગ - 4

  • 3.6k
  • 1.4k

આકાશ હવે મારો મિત્ર બની ગયો હતો . એક એવો મિત્ર જને મલ્યા હજુ 2દિવસ નહતા થયા ત્યા મને લાગ્યુ કે આ વ્યક્તિ નો સ્વભાવ મને સેટ થશે . નાસ્તા પછી અંદર બેસી ને બધા એક બીજા ને વાત ચિત કરતા હતા ત્યા એક વયોવૃધ્ધ વ્યક્તિ જેમની દાઢી સફેદ હતી .માથે સફેદ વાળ હતા .ઍ વ્યક્તિ અમારી સામે આવી અને અમને કહેવામા આવ્યુ આ અમારા ટ્રેનર છે . નામ તો સરખુ યાદ નથી પરંતુ બધા જ એમને ગુરુજી કહેતા હતા . થોડા સમય ના ઇન્ટ્રોડક્શન પછી અમને બહાર લઈ જવામા આવ્યા . એક ખુલ્લા મેદાન મા એક અનોખી તાજગી વાતાવરણ