એક પૂનમની રાત - પ્રકરણ-96

(113)
  • 6.7k
  • 3
  • 4.4k

એક પૂનમની રાત પ્રકરણ-96 રૂબીએ કાર ભંવરસિહને એનાં બંગલાથી થોડી છેટે ઉભી રખાવી અને કલાકમાં ભંવરે પોતાનાં ઘરનું દ્રશ્ય જોયું એની હાજરી છે કે નહીં એનાંથી કોઇને ફરક નહોતો પડી રહ્યો. એની પોતાની માં, પત્નિ અને બંન્ને બાળકો એની ગેરહાજરી ભૂલી ઉત્સવ તહેવાર મનાવવામાં વ્યસ્ત હતાં બધાંજ ખૂબ ખુશ હતાં. ભંવર આ દ્રશ્ય જોઇને આઘાતથી ભાવુક થઇ આંખમાં આંસુ આવી ગયાં. હજી એક કલાક પહેલાંથી થોડાં સમય પહેલાં ઝગડો કરી પોતે ઘર છોડ્યું છે પણ એનાં કુટુંબી એને એક જરા, જેટલી અસર દેખાતી નથી અને પોતે પીડાઇને રડી રહ્યો છે એને આ અપમાન સહેવાયું નહીં એનાં પોતાનાં માણસો એને ક્ષણભરમાં