ધ બુલ - કોમનમેન થી કંપની માલિક સુધીની સફર - 1

  • 2.4k
  • 856

ધ બુલ એક સસપેન્સ ,થ્રીલર અને પ્રેમ અને વેપારમાં આવતા વળાકો અને એક પ્રેમ ના લીધે જ ઉગરી જતો અને આખરે શેરબજારનો રાજા બની જતાં સાગર અને સુજલની એક કહાની છે .સુજલ એક ગુણિયલ અને સારા ઘરની ભણેલી અને ગુણવાન સ્ત્રી હતી, સાગર અને સુજલ બંન્ને બાળપણ ના મિત્રો હતા અને એ જ મિત્રતા એમના પ્રેમમાં પરીણમે છે અને આખરે બંનેનો અનહદ પ્રેમ અને અનેક ષડયત્રો અને કાવા-દાવા વચ્ચે બંનેનાં લગ્ન પણ થઇ જાય છે બંને સરસ જીવન જીવતા હતા પરંતુ અચાનક આવેલી આફતે સાગર અને સુજલના જીવનમાં તોફાન લાવી દીધું. સાગરની જલ્દી જીવનમાં બહુ જ આગળ વધવાની તમન્ના અને