એક રાત જેણે મારું જીવન બદલી નાખ્યું.

  • 3.6k
  • 1.5k

એ રાત કેમ કરીને ભૂલવી મારે અને કદાચ એ ભુલાશે પણ નહીં. એને ગોઝારી રાત કહેવી કે કુદરત નો ક્રમ પણ તેણે મારી આખી દુનિયા બદલી નાખી અને જિંદગી તહેસનહેસ કરી નાખી. ન જાણ્યું જાનકી નાથે કાલે શું થશે, એવું જ કઈક મારી સાથે બન્યું. વાત છે ૧૧ જૂન ૧૯૮૯ ની કાળી રાત્રીની મારી સાથે મારા કુટુંબ નાં સભ્યો ના માથે વ્રજઘાટ થયો. જાણે કે કરોડો પાવર ની વીજળી પડી. ૧૧ તારીખે સવારે ૪ વાગ્યા હતાં, જૂન મહિનાની અકળાવનારી બાફ સહિત ની ગરમી હતી. એ વખતે અમે ઘરનાં ૬  સભ્યો એક જ મોટા  એરકન્ડિશન્ડ રૂમમાં સૂતા હતા. હું નાનપણ થી