યાદોના સહારે

  • 4.7k
  • 2
  • 1.7k

પત્ર -૧પ્રિય યુગ્મા, ગુડ મોર્નિંગ, આઈ નો, તું મજામાં હોઇશ, આમ તો આપણે રોજ જ મોબાઈલના વાતો કરીએ છીએ, પણ એમાં જે ફિલિંગ છે એ કદાચ સચવાય નહિ, બેકઅપ ક્યાંક ખોવાઈ જાય યા તો મોબાઈલ ખરાબ થઈ જાય તો આપણી આ દિવસનો યાદોનું શું? મારે તારી જોડેના દરેક પળોને મારી યાદોમાં સમેટવા છે. તે મને માં બનવાની ખુશખબરી આપી એ પલથી મે દરેક અવસરને ક્યાંકને ક્યાંક કેદ કર્યા છે પણ હવે તું પિયર ગઈ ત્યારથી આપણી દુરી ક્યાંક વધી ગઈ હોય એવું જણાય છે. હું દૂર રહેતા છતાંય આપના જીંદગીના આ સુંદર અવસરને અક્ષરોમાં કંડારીને આપના બાળકને વંચાવવા માંગુ છું.